તું જ્યારે ઘરેથી સવારે જ્યારે સનમ નીકળે,
તારા પહોંચ્યા પહેલા તારા આવવાની ગામમાં ખબર નીકળે,

બસ જોઈને તને આખું ગામ વિચારે,
કે તારી લટોની ભુલભુલામણીમાં આખું જીવતર નીકળે...#MR

Gujarati Shayri by Maulik Rathod : 111569485

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now