એ ખુદા ઇનાયત કર મુજ માનવ પર
દે મને સદબુદ્ધિ ને જ્ઞાન

એ ખુદા ઇનાયત કર અમ જીવ પર
દે અમને જ્ઞાનપ્રકાશ

એ ખુદા ઇનાયત કર તારા બાળકો પર
બતાવ રાહ સાચું જીવન જીવવાનો

એ ખુદા ઇનાયત કર અમ ફૂલ સમાં જીવનપુષ્પ ઓર
માર્ગદર્શન કરો અમારું સૃષ્ટિસમાં મહાસાગરમાં

એ ખુદા ઇનાયત કર
બતાવ માર્ગ આપ સમીપ આવવાનો

Gujarati Poem by અવિચલ પંચાલ : 111569118

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now