હદયને તો મેં વર્ષોથી કોરોનટાઇન માં જ રાખ્યું છે......
જે તેની બહાર છે
તેને no entry
અને જે અંદર વસી ગ્યાં છે
તેને no exit....
🧡💛💜💚🖤❤️
#એકરૂપ

Gujarati Shayri by Ronak Kamdar : 111568928

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now