આજકાલ માણસ શબ્દો પણ કામચલાઉ વાપરે છે..

કામ પત્યા પછી એ અને એમના શબ્દો ચાલ્યા જાય છે..

પણ એ સમયે તે એ કેમ ભૂલી જાય છે ને સામે વાળો પણ માણસ છે..

એ માણસમાં પણ લાગણીઓ છે કોઈ ના પર વિશ્વાસ મુકવાની હિંમત છે..

તમને કોઈ હક નથી પોતના સ્વાર્થ માટે કોઈ સાથે કામચલાઉ સંબંધ બનવાનો અને એને તોડવાનો..

આવું કરવાથી કદાચ એ સમય તમારો ફાયદો થઈ શકે છે પણ કોઈ નું નુકશાન પણ થાય છે...




#કામચલાઉ

-Urmi chauhan

Gujarati Thought by Urmi Chauhan : 111568586

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now