વિશ્વાસ જ સંબંધ માં શ્વાસ પુરી સંબંધ ને જીવંત રાખે છે સાહેબ બાકી વિશ્વાસ વગર તો પ્રાણી પણ પોતાના નથી માની શકતા, તો પછી માણસ પાસે તો લાગણી અને બુદ્ધિ બંને છે તો વિશ્વાસ વગર ની આશા કેમ રાખી શકો છો?
હેતુ_✍

-Hetal

English Quotes by Hetal : 111568090
Amrut 3 years ago

sachi vaat chhe.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now