ના શોધ મને કિરદારમાં
અમે મળીશું ?
શબ્દોના સંસારમાં
મારા દરેક શબ્દમાં
માન-સન્માન થી
આદર-ભાવ થી
વિનંતી-મદદ
માફી- થી ભરચક હતું
છતા એની નજરમાં
એ પંખી નફટ, હતું
ડર લાગે એ ચોખટ પર પ્રભુ
પગ ના અણસાર મૂકતા,
જયાથી નગ્ન હાથ
લઈ પારેવડું પાછું ફરતું

#શબ્દો #કીરદાર #પારેવડું #ચોખટ #પ્રભુ

Gujarati Blog by પ્રભુ : 111567965

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now