#વિશ્વાસ

કોરી કોરી આંખો,
ભીની ભીની રાતો,
😇રે જિંદગી ગજબ છે,તું ને તારી વાતો...😇

વિચારોથી ભરેલું મન,
હાંફી રહેલું તન,
😇રે જિંદગી ગજબ છે,તું ને તારી વાતો...😇

શૂન્ય બનેલી લાગણીઓ,
ન માંગેલી માંગણીઓ,
😇રે જિંદગી ગજબ છે,તું ને તારી વાતો...😇

સપના જોતી આંખો,
પડી ભાંગેલી ઈચ્છાઓ,
😇રે જિંદગી ગજબ છે,તું ને તારી વાતો...😇

છૂટી રહેલા શ્વાસ,
તૂટી ગયેલા વિશ્વાસ,
😇રે જિંદગી ગજબ છે,તું ને તારી વાતો...😇

ધબકી રહેલું દિલ,
જીવી રહેલો જીવ,
😇રે જિંદગી ગજબ છે,તું ને તારી વાતો...😇


FROM
SHILU PARMAR

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111567821

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now