છોડી ગયા સાથ, બાંધી વિશ્વાસની ગાંઠ
છે પૂનમનો અજવાસ, મારે મન કાળી રાત

નાવ સગપણની મધ દરિયે, તે ડુબાડી
સાથ છોડી મુજને, જીવવા તરછોડી

#વિશ્વાસ

Gujarati Poem by Ashvin Sutariya : 111567622
Ashvin Sutariya 4 years ago

આ વેદના એક વિધવા ઓરતની છે જેનો પતિ મૃત્યુ પામ્યો છે...હાલ કોરોનાએ અનેકને ભરખી લીધા છે.

મિલન શાહ 4 years ago

બઉ તુટ્યા લાગોછો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now