રાખ્યું છે આમ તો અંતર એને માઇલોનું મારાથી,
પણ,એમ એ નથી હોતી દુર મારાથી કઇ તસુભર.
વિતાવુ છું આમ જ જીવનના આ દિવસો જુદાઇના
વાગોળી એ વાતો અમારી સ્વપ્નમાં જે કરતાં રાતભર.
કરતો રહું છુ ગુસપુસ પ્રણય ગોષ્ઠિ મનભાવન,
ડાયલ કરી નંબર એનો રોજ રાત્રે હું એકલો મનોમન.

-Rambin

Hindi Shayri by Rambin : 111567455

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now