#વિશ્વાસ

વિશ્વાસમાં જ વિષ નો વાસ છે, તો વિશ્વાસ કરવો કંઈ રીતે કોઈક પર?

Gujarati Quotes by jd : 111567312
Bhakti Soni 3 years ago

સામે વાળા વ્યક્તિ પર નિર્ભર રાખે છે કે એ કેટલો વિશ્વાસ મા લઈ શકે છે..!!

NishA_Parmar 4 years ago

વિશ્વાસ માં વિશ્વ નો વાસ છે... Depend on own mentality...

नाईशा 4 years ago

સાચી વાત છે... વિશ્વાસમાં શ્વાસ નો પણ વાસ છે... તેથી વિશ્વાસ જ શ્વાસ નો આધાર છે...🤗🤗🤗

Krishna 4 years ago

ઓહ્ સાવ એવું છે??

Urmi Chauhan 4 years ago

હોઈ શકે દુનિયા બહુ મોટી ને ગોળ છે...કોઈ વિશ્વાસ ના નામે વિશ્વાસઘાત પણ કરી શકે

jd 4 years ago

Koi na pr aankh bandh Kari ne na mukay.. ane pure puro to na j mukay

Urmi Chauhan 4 years ago

વિશ્વાસ માં વિષ....😓😓😓😓

Krishna 4 years ago

કેમ કોઈ એવું નથી જેનાપર વિશ્વાસ મૂકી શકાય, 🤔🤔🤔

jd 4 years ago

જેવા જેના અનુભવ...

Shefali 4 years ago

વિશ્વાસ માં આસનો પણ વાસ છે, બસ નજરનો તફાવત ખાસ છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now