સંબંધની જીવાદોરી વિશ્વાસ છે
અને શંકા કાતર સમાન છે.
કાતર ને ભલે કાટ લાગી જાય,
સંબંધમાં કાપ ના લાગવો જોઈએ.
#વિશ્વાસ

Gujarati Quotes by Bharat Parmar_bk : 111567235

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now