જ્યાં #વિશ્વાસ હોય ત્યાં સાબિતીની ક્યાં જરૂર પડે છે,
જ્યાં મક્કમ ઈરાદો હોય ત્યાં મુશ્કેલીઓ પણ ક્યાં નડે છે,
હંમેશા વિશ્વાસ હોવો જોઈએ પોતાના પર,
ત્યારે જ તો મંઝિલ મળે છે
_Dhanni



#વિશ્વાસ

Gujarati Thought by Dhanvanti Jumani _ Dhanni : 111567186
Dipak Sohanda 4 years ago

True lines dear🥰 💞

Asmita Ranpura 4 years ago

Absolutely right..👌

Bharat Parmar_bk 4 years ago

સાચી વાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now