સામે રહો નહી તો
સપનામાં આવશો
નક્કી નહી કે કેવી ઘટનામાં
આવશો
પહેલી પસંદ છો તો
એ મુજબ રહો
બહુ દુખ થશે તમે જો "અથવા"મા આવસો.

Gujarati Shayri by Bhargav Goswami : 111567115

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now