ચાહું છું હું , કે આવો એક બે પ્રસંગે સામે,
હું ક્યાં કહું છું કાયમ આવું ઈનામ લાગે.

આખો દિવસ આ આંખો શોધ્યા કરે સુરક્ષા,
ઢળતી જ્યાં સાંજ જોઉં ત્યારે વિરામ લાગે..

Gujarati Blog by Kalpesh Joshi : 111567018

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now