ભ્રષ્ટ પંડિતોએ જે અંજલિ અર્પી'તી,
તે મંદિરના પાણીમાં હતા, જંતુ પડેલા.

પવિત્ર મંદિરની અશુદ્ધ હતી હાલત ,
જળમાં હતા જંતુ , જીવિત ને મરેલા.

નહીં સિધાવે સ્વર્ગે, ભ્રષ્ટાત્મા એવા પંડિતોની,
મનેખને અછૂત સમજી, પાણીથી શુદ્ધ પવિત્ર કરેલા.

આધુનિક યુગમાં પણ ના સુધર્યા હવે,
ભ્રષ્ટતાના અંશ હવે, વધુ ભ્રષ્ટાતા ભરેલા.

#મંદિર

Gujarati Poem by Ashvin Sutariya : 111566761

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now