કહેવાના શબ્દો જયારે મોંન બની જાય છે
હા હું ત્યાં છું

પાણીથી છલોછલ વાદળ જે વરસતા નથી
હા હું ત્યાં છું

છું પાણી જ દરિયાનું આમતો પણ પીવાતું નથી
હા હું ત્યાં છું

હોય અઘરી કલ્પના જે હકીકત થતી નથી
હા હું ત્યાં છું

હા હુ ત્યાં છું.
તારી સાથે છું પણ, સાથે નથી....!

❤️🧡💚
ImR.White
For👑Always Happy💓
-પ્રેમની_પુરણપોળી️️

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111566186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now