શાંતિની શોધમાં.....હું
#સંઘર્ષ કરતો રહ્યો નિરંતર;

કર્યા અનેક પ્રયાસો ને,
ભટકતો રહ્યો દર-બદર;

થાકી હારીને ઘરે ફર્યો,
#સંઘર્ષ ના પ્રવાસમાં;

અંતે મળી શાંતિ મને,
પરિવાર ના સહવાસ માં

#સંઘર્ષ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111566103

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now