ઝુકાવી હતી પોતાની જાતને મહેનતની એરણ પર,
જ્યારે સફળતા મળી સમાતો નહતો એનો હર્ષ,
દુનિયાને માટે તો કહેવું છે નસીબનો હાથ માણસ પર,
પણ ખરી ખબર તો પોતાના ને જેણે જોયો છે સંઘર્ષ.
#સંઘર્ષ

Gujarati Whatsapp-Status by તેજસ : 111566074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now