માન્યું કે,,
પંથ સફળતાનો
સીધો સરળ નથી હોતો..
પણ,,Yakshita
કરતા રહેતા
સતત સંઘર્ષ,,
એને આપણાં હાથમાં
આવ્યા વિના
પણ
છૂટકો નથી હોતો..

#સંઘર્ષ

Gujarati Quotes by Yakshita Patel : 111565788

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now