#સંઘર્ષ

સંઘર્ષ સમયે પણ હસાવે એ kaku..
ટેન્શન ના રાખે કદી કોઈ એ kaku..
ચા માં મસ્તીની ચાસણી પીવડાવે એ kaku..
હમેશાં પોઝિટિવ રહેતું વ્યક્તિત્વ એ kaku..

Happy birthday...🎂 kaku...😄

Ha.. આજે મારા kaku નો b'day છે. હા kaku જ મારા માટે તો અને અમારા બધાના લાડીલા કેતન ભાઈ...

જેમનું હુલામણું નામ મેં કાકુ પાડ્યું છે જે એમણે સહર્ષ સ્વીકાર્યું છે...

કેતન bhai સાથે વાતચીત કરતાં જ તમે tension મૂકી હસવા લાગો,
ને એમના ઉટપટાંગ જવાબોથી તમે પ્રફુલ્લિત થવા લાગો..☺️😆

જન્મદિવસની અઢળક શુભકામનાઓ... ketan bhai...🎂

Gujarati Whatsapp-Status by હરિ... : 111565675
પ્રભુ 4 years ago

Sorry for late.... Happy birthday Ketan kaka..😎

Tiya 4 years ago

Happy Birthday ketanbhai 🎂🎂🎂

Ghanshyam Patel 4 years ago

Happy Birthday Bhai.

Kamlesh 4 years ago

જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...કેતનભાઇ..

Bhavesh 4 years ago

Hbd ketanbhai💐💐🥂

Ketan 4 years ago

વાહ વાહહ...આભાર બધાનો...ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🍫🤓

Tanvi Tandel 4 years ago

જન્મદિન ની શુભકામનાઓ... હમેશ ચશ્મા પેરી સૌને હસાવતા રહો ને ચા પીવડાવતા રહો

ધબકાર... 4 years ago

Happy birthday 🎂🎂🎂

Shefali 4 years ago

વાહ.. Happy Birthday Ketan, have a fantastic year ahead 🎂💐

Yakshita Patel 4 years ago

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐

Jignasha Parmar 4 years ago

Happy birthday ketnbhai..🎉🎉🎉😎😎😎🎂🎂🎂🎂🎂

jd 4 years ago

Happy birthday to jems bond

Rupal Patel 4 years ago

Happy birthday ketan bhai 🎂💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now