દરરોજ થોડીક વાતચીત ખુદની જાત સાથે પણ કરવાનું રાખીએ, કેમકે ખુદની સાથે વાતો કરવામાં એક સૌથી મોટો ફાયદો એ છે કે આપણને ખાતરી હોય છે કે કોઇક તો છે જે કોઈપણ પ્રકારના ત્રાજવામાં તોલ્યા વગર કે પોતાની રીતે મનઘડંત અર્થઘટન કર્યા વગર ધ્યાનથી આપણને જ સાંભળી રહ્યું છે.



-Sagar Vaishnav

Gujarati Blog by Sagar : 111565277

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now