Gujarati Poem by Shefali : 111564740

#પ્રેમ
#shabdone_sarname_

Shefali 2 month ago

વાહ હરી એક લાઈનમાં સોલ્યુશન 😛

Shefali 2 month ago

વાહ સેજલ જી

હરિ... 2 month ago

Wahh... જોરદાર... કોરોના છે રજા ના મળે ક્યાંય જવાની...😝😂🤣

Sejal Raval 2 month ago

બાંધી લ્યો એવા તાંતણા થી shefali પછી જાય ભલે ને ગમે ત્યા, એ તાંતણા તણા બંધન ખેચીને લાવશે પાછા ત્યાને ત્યા!!

Shefali 2 month ago

😂😂😂 સારિકા

Shefali 2 month ago

વાહ મસ્ત priten ભાઈ

Sarika 2 month ago

દી,.શાંતિ જોઈતી હોય તો રજા આપી જ દયો😂😀😛😂

Priten K Shah 2 month ago

બાંધી રાખ્યો છે તમે એને પ્રેમથી પછી ઍ છોડીને દુર જાય કેમ તમારાથી પ્રેમમા નથી કોઈ હોતુ બંધન એતો છે બસ લાગણીઓનૌ સબંધ છતા જો જાય ઍ છોડીને તો જિંદગી જીવવી જોઇએ એને ભુલીને..

Tinu Rathod _તમન્ના_ 2 month ago

વાહ.. ના જ આપતા..

View More   Gujarati Poem | Gujarati Stories