એક વાત યાદ રાખવી,
હિંમત ક્યાંય ભાડે મળતી નથી,
અને
કોશિશ નાં ક્યાંય કારખાના નથી હોતા,
બન્ને પોતે જ કરવી પડે છે..

જ્યાં સુધી તમે ખુદ મેદાન છોડીને ના જાવ,
ત્યાં સુધી તમને કોઈ હરાવી ન શકે...
pravin prajapati

Gujarati Shayri by Pravin Prajapati : 111564316

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now