જિંદગીનું આર્થિક ગણિત

એક માણસ મહિને ₹ ૭૦,૦૦૦ કમાતો હશે તો વર્ષનું તેનું પેકેજ ૭૦×૧૨= ₹૮,૪૦,૦૦૦ થશે. જીવનના ૬૦ વર્ષ
૬૦×૮,૪૦,૦૦૦ = ૫,૦૪,૦૦,૦૦૦ કમાશે.
હવે આપણે નક્કી કરવું જોઈએ સફળતા માટે કેટલા કમાવા જરૂરી છે.
( ફક્ત મોટા સપના અને મોટી સફળતા ઇચ્છતા લોકો માટે)

Gujarati Motivational by આર્યન પરમાર : 111564227

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now