'બત્રીસ લક્ષણા માનવી'માં માનવજાતીના 5 લક્ષણ જ છે.

બાકીના તેને પ્રાણીઓ અને પક્ષીઓ પાસેથી શીખવાના છે:

જેમાં,●કાગડાના 5 લક્ષણ
●કૂતરાના 6 લક્ષણ
●મોરના 7 લક્ષણ
●કૂકડાના 4 લક્ષણ
●ગધેડાના 3 લક્ષણ
●બગલાનું 1 લક્ષણ
●સિંહનું 1 લક્ષણ

Gujarati Blog by Kulsoom : 111563944
Kulsoom 4 years ago

★માનવીના પાંચ લક્ષણો: ૧)સ્વમાન  ૨)ધીરજ ૩)વાક્પટુતા ૪)ક્ષમા ૫)સત્ય ■કાગડાના પાંચ લક્ષણો: ૬)લાજ ૭)ચંચળતા  ૮)સમય પરીક્ષા  ૯)અવિશ્વાસ  ૧૦)જ્ઞાતિ સંમેલન   ◆કૂતરાના છ લક્ષણો: ૧૧)અલ્પનિંદ્રા ૧૨)તરત સમજી જવું ૧૩)સંતોષ  ૧૪)સ્વામિભકિત ૧૫)સાહસ  ૧૬)કૃતજ્ઞતા  ◆મોરના સાત લક્ષણો: ૧૭)શત્રુને મારવો ૧૮)યુકિતપ્રયુકિત ૧૯)દેખાવમાં સુંદર હોવું ૨૦)ઉચ્ચ સ્થાને બેસવું  ૨૧)મધુર સંભાષણ કરવું  ૨૨)સુઘડતા રાખવી ૨૩)શીળા રહેવું

Kulsoom 4 years ago

◆કૂકડાના ચાર લક્ષણો: ૨૪)વહેલા પરોઢિયું ઉઠવું ૨૫)પરિવારનું પોષણ કરવું ૨૬)સ્ત્રી ઉપર પ્રેમ રાખવો ૨૭)યુધ્ધમાં અડગ રહેવું ●ગઘેડાના ત્રણ લક્ષણો: ૨૮)મહેનત કરવી ૨૯)દુઃખને ગણકારવું નહીં ૩૦)સંતોષી રહેવું ■બગલાનું એક લક્ષણ: ૩૧)એક ધ્યાન રાખવું  ■સિંહનું એક લક્ષણ: ૩૨)પરાક્રમ કરતા રહેવું

Kulsoom 4 years ago

Ye pura list hai

Sahil Sarkar 4 years ago

Lekin yeh hote kya hai...jese kagda na 5 l akshn...woh kaun kaunse hai

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now