For you only ❤️❤️

શબ્દો તો હું વાંચું છું રોજ તારા
અર્થ પણ કાઢું છું હું શબ્દોમાંથી તારા
અર્થસભર જ નથી હોતા શબ્દો તારા
પ્રેમ અને લાગણી નીતરતા શબ્દો અનુભવું છું હું તારા

❤️❤️તુ અને હું

Gujarati Shayri by paresh patel : 111563392

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now