એક સુંદર પંક્તિ યાદ આવી.. દરેકને યાદ આવી હશે!

""""" જે પંક્તિનું કથન કંઇક આવું છે...
પસ્તાવાનો બહોળો જથ્થો ઝરણું બનીને સ્વર્ગમાંથી ઉતરી આવે છે......... ને તેમાં ડૂબકી મારીને વ્યક્તિનાં પાપકર્મો ધોવાય છે....... ને તે પુણ્યશાળી બને છે...

મુખ્યવસ્તુ એ છે કે પસ્તાવો કેવું સ્વરૂપ ધારણ કરે છે..
ને પછી, વ્યક્તિ પોતે ડૂબકી મારીને બહાર આવવા પ્રયત્ન કરે છે કે પછી....!

હવે, વાત રહી પુણ્યશાળી બનવાની !
...... જે, વૃત્તિ અને પ્રવૃત્તિમાં નિખરી જ આવે છે...!


~ કે. વ્યાસ
#પસ્તાવો

Gujarati Motivational by Ketan Vyas : 111563081

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now