નથી રહ્યું જગમાં #વિશ્વસનીય કોઈ;
ડગલાં ભરવા અહીંયાં જોઈ જોઈ;

પડ્યું જો એક ડગલું તારૂં ખોટું તો,
નાખીશ તારૂં બધું જગતમાં ખોઈ;

#વિશ્વસનીય

Gujarati Motivational by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111562716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now