#વિશ્વસનીય

દરેક સઁબઁધ વિશ્વસનીય બની શકે, બસ આપડે એમાં અખૂટ પ્રેમ ભરવો પડે.વિશ્વાસ નહિ જળવાય તો અખૂટ પ્રેમ ખોવાનો ડર રહે છે. અને એ ડર સઁબઁધ સાચવવા ઘણું બધું ત્યજવા તૈયાર કરી દે છે.આખરે સંબન્ધ વિશ્વસનીય બની રહે છે. 💞

-dh@r@✍️

Gujarati Romance by Dhara Vipul Patel : 111562210

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now