Gujarati Microfiction by KavyabaP Jadeja : 111562172

થાકી જાવ છું કામથી
એટલે જ સૂઈ જાવ છું
બાકી આરામની આદત તો
તારી સાથે જ છુટી ગઈ મારી!.....
kpj

View More   Gujarati Microfiction | Gujarati Stories