તારાં આવવાથી મારા દરેક દુ:ખ આજથી આરામ પર
તારાં હસવાથી મારા ચહેરાની ખુશી સાતમા આસમાન પર
તારાં મળવાથી મારા સપનાંની હોડી સફળતાનાં કિનારા
પર
#આરામ

Gujarati Thought by I. B. T. : 111562130

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now