ખબર નહિ કોની રાહે હું ચાલતો હતો,
કેટલા સમયે આજે આરામ મળ્યો;

જરૂર રાહ પુરી થઈ હશે કે મંજિલ મળી હશે,
રસ્તાઓ જરૂર કહેશે કો,ક મુશાફીર ભૂલો પડ્યો,

#આરામ #અજ્ઞાત #મુસાફીર dt: 5,09,20

Gujarati Blog by પ્રભુ : 111561712

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now