લોકો મારા લખવા પાછળનું કારણ પુછે છે,
મારા શબ્દોમાં એમના દુઃખોનું નિવારણ શોધે છે,

કદાચ હોઈ શકે એવું કે,
મારા શબ્દોમાં પ્રાસ અને મારા જીવનમાં કોઈ ખાસ શોધે છે...😏
#MR

( It's good to have some little mysterious in your life😅 )

Gujarati Thought by Maulik Rathod : 111561564

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now