#છોડો
તારું-મારું છોડીને આપણું કહેતા શીખવું જોઇએ.
આપણે ત્યાં કોઈ મોટું આંદોલન થાય ત્યારે સરકારી મીલકતને નુકશાન પહોંચાડવામાં આવે છે. આવી માનસિકતા છોડવી પડે. કારણ કે જે કોઈનું નથી તે આપણું છે.

-- Manish Jogi

https://www.matrubharti.com/bites/111559818

Gujarati Thought by Manish Jogi : 111560341

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now