સાત સમંદર🌊 પાર કરી આવ્યો, ક્યાંય ડૂબ્યો નથી,
દુનિયા, દોસ્ત, દુશ્મન😈 બધે લડી આવ્યો, ક્યાંય હાર્યો નથી,

તે જરા નજર નીચે કરી ને, એક મુસ્કાન💁‍♀️ શુ ભરી,
મન માં હજી તારા સિવાય વિચાર, બીજા કોઈ નો આવ્યો નથી😉... #MR

Gujarati Shayri by Maulik Rathod : 111559438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now