#કતાર

થોડોક સમય સાથે રહ્યા,
પણ જાણે ઘણું ભળી ગયા!

થોડીક ક્ષણો સાથે વિતાવી ગયા,
છુટા પડી, યાદોની કતારમાં જોડાઈ ગયા !

જોડાયા તમે યાદોની કતારમાં,
વસાવી ગયા છબી હ્રદયમાં !💞

-dh@r@✍️

Gujarati Thought by Dhara Vipul Patel : 111558664

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now