અંધારી રાત ના સન્નાટામાં
દિલના અરમાન તમ્મર થઇ જાય છે...
ભમરાળી આ ભમરોમાં,
કાળજાના કટકા ચાર થઇ જાય છે...
જોઇ મને તારી અનોખીપ્રિતમાં
કોણ જાણે કેમ બધાં બળીને રાખ થઇ જાય છે...
જોઇ તારી કરુણા,
"કમલ" ખીલી જાય છે,
જ્યારે એ રાખ તું શિરે ચઢાવી જાય છે...

Gujarati Religious by Kamlesh : 111557976
Kamlesh 4 years ago

ધન્યવાદ દિપાલીજી...

... Dip@li..., 4 years ago

વાહહહહ

Kamlesh 4 years ago

ધન્યવાદ સોનલજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ યક્ષિતાજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ શિલુજી...

Sonalpatadia Soni 4 years ago

ઉત્તમોત્તમ રચના..

Yakshita Patel 4 years ago

વાહ👌👌👌

SHILPA PARMAR...SHILU 4 years ago

Ohoo....wah...gajab...👌👌✍️✍️

Kamlesh 4 years ago

ધન્યવાદ શેફાલીજી....

Kamlesh 4 years ago

ધન્યવાદ હિનાજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ નિધિજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ જીજી... હા હો.... યોગમાયા બળે તો બધું બળે...

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાવેશભાઇ

Shefali 4 years ago

વાહ..મસ્ત

HINA DASA 4 years ago

વાહ વાહ

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ.. અમે નથી બળતા હો..

Kamlesh 4 years ago

ધન્યવાદ અલ્પાજી...

Krishna 4 years ago

વાહ્ અનોખી પ્રીત નો અનોખો અંદાજ સરસ ભાઈ જી

Kamlesh 4 years ago

ધન્યવાદ સારિકાજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ વર્ષાજી

______ 4 years ago

Apratim👌👌👌👏👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now