હે ભગવાન તારી કૃતિઓમાં આ કૃતિ ઉત્કૃષ્ટ છે.
જેને હું ચાહું એ સર્વે માં ઉત્કૃષ્ટ છે.
એની આંખોની ચમક,
એના હોઠોનું સ્મિત,
એના વાળ ની મહેક,
એની શ્વાસોની સુગંધ,
એની બોલીમાં મીઠાસ,
એની છેલ છબીલી ચાલ,
એના કાનો ના કુંડળ,
એના નકે નથણી,
એના ઝાન્ઝરનો રણકાર,
અરે !!!! ઓ મારી પ્રિયે તું ઉત્કૃષ્ટ માં ઉત્કૃષ્ટ છે.

(પાર્થ )

#ઉત્કૃષ્ટ

Gujarati Shayri by શબ્દો ની આંગળીએ : 111557763

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now