કોઈનાં જીવનનો દાખલો આપવા
જોઈએ થોડાં શબ્દો

કોઈનાં જીવનનો દાખલો લેવા
જોઈએ થોડી સમજ

કોઈનાં જીવન માટે દાખલો બનવા
જોઈએ સારાં કાર્ય કરેલું જીવન
#દાખલો

Gujarati Thought by Parul : 111557508

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now