શમણાં મારા તારા થઇ ગયા
સંસ્મરણોની સુંદર માળા થઇ ગયા,
માળા લઇ જાપ કરવા બેસી કે...
મંત્રો બધા જાણે તારા થઇ ગયા.

Gujarati Whatsapp-Status by Khyati : 111557375

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now