#દાખલો

બહુ અઘરો દાખલો ગણું છું હું એક

તું+હું = ......
હું× તું= ......
તું÷ હું= ......

પણ ખબર નથી કેમ !?
બધાનો જવાબ એક સરખો જ મળે છે

= ''આપણે''

Dip@li

Gujarati Blog by ... Dip@li..., : 111557188
... Dip@li..., 4 years ago

હા હા હા 😂😂😁 શિખવ્યું હશે પણ તમારુંય મારી જેમ ધ્યાન નઈ હોય 😂😂😂

SHILPA PARMAR...SHILU 4 years ago

આવું ગણિત તો પહેલી વાર જોયું....😀😀😝😝 અમને કોઈ એ સ્કુલમાં શીખવ્યું જ નહીં....😛

Kamlesh 4 years ago

અદ્વિતીય ગણિત

... Dip@li..., 4 years ago

આભારરરરર‌ 😇😇

Varsha Shah 4 years ago

તમારો દાખલો ગણિતમાં ખોટો લાગે પણ એકબીજા ને સમર્પિત જીવન માટે સાચો છે.

Jainish Dudhat JD 4 years ago

આ ગણિત ખબર નહિ હો મને.... 😁

... Dip@li..., 4 years ago

હાહાહા 😂😂 એ તો જરૂર છે જ પણ આ તો ગણિત નો દાખલો છે જ એવો જેને ગમે એમ ગણો જવાબ એક જ આવે 😂😂😂😂 🤣

Jainish Dudhat JD 4 years ago

બધાનો જવાબ એક જ આવે એટલે ગણિત વિષય કાચો છે.. ટ્યુશન રાખો 😂😂😂

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now