નાવ પણ એ જ, અને નાવિક પણ એ જ..
પથ બદલાતા બદલાયેલ નદીનો વહેણ નીકળ્યો..

વ્યક્તિ પણ એ જ, અને પ્રેમ પણ એ જ...
હું ય ઘેલો કે, લાગણીઓ બદલાતા...
તારા ગુલાબવાળી ડાયરી વેચવા નીકળ્યો...

લિ. નિસર્ગ ઠાકર"નિમિત્ત"
હેતનું સ્થળ:-
nisarg_thakar_

Gujarati Shayri by નિસર્ગ ઠાકર : 111556350

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now