વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં, તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે.
શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી, પણ શું મેળવો છો એમાં જ જીવન છે...!!!
#cp

Gujarati Quotes by jd : 111555944

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now