આ પાંપણ ને પણ હવે ભાર લાગે છે,
ક્યાં સુધી બાંધી ને રાખીશ આ બંધ ને ?
ભરાયા છે છલોછલ હવે ,
છતાં પણ રોકી રાખવાના પ્રયત્નો અપાર કરે છે .
હોઠો પર લાવી હળવું સ્મિત ,
જાતને સમજાવવા ને તૈયાર રાખે છે .

Gujarati Whatsapp-Status by Piyusha : 111555419

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now