જ્યારે આપણા લીધે કોયના જીવનમાં તકલીફો આવે
અને આપણને તે વાત નું દુઃખ હોય
ત્યારે તે દુઃખ આપણા માટે બોજા રૂપ થયજાય છે
પરિસ્થિતિ બદલી શકાય નહિ અને જીવન ભર આ વાત ના બોજા હેઠળ રહેવું પડે.



-----રૂતુ


#બોજો

Gujarati Thought by Rutvika Ujeniya : 111555390
Pintu Bhatti 4 years ago

એના માટે મારા profile માં એક ચકર મારવી પડે

Rutvika Ujeniya 4 years ago

Hm to aa pachhtavanu su solution chhe

Pintu Bhatti 4 years ago

પશ્ચાતાપ નું નામ સાંભળ્યું? અને ગીતા માં લખ્યું છે કે બધા પ્રોબ્લેમ નાં સોલ્યૂશન છે જ

Rutvika Ujeniya 4 years ago

Ajanya pan Jo aalnathi koyne dil dukhe to aa bojo himalay karta bhari hoy chhe

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now