#બોજો

છે આ જીવન એક ભેટ ભગવાનની
કરો દરકાર અમૂલ્ય ભેટની
લાગે જયારે જીવન બોજો
જોવો તમારા કરતાં નબળાને.
ના કરો ધૂળ આ અનમોલ ભેટને.

હર્ષા દલવાડી તનુ.

Gujarati Quotes by હર્ષા દલવાડી તનુ : 111555208

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now