#બોજો

ચાલી નીકળી હું તો મૂકીને તારી યાદોનો ખજાનો
બોધ કરાવી દેજે તું પોતાનાને , કહીને મારી વ્યથા..

થશે અહેસાસ તને પણ એક દિવસ તારી ભૂલનો
બાકી નથી બનવા માંગતી હું કોઈના મનનો બોજો..


અંજલિ.... ✍️

Gujarati Shayri by Patel anjali : 111554959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now