બે ઓછા મળે ત્યારે વત્તા થાય,
સાંભળ્યું છે...( - + - = +)
તો
બે ભગ્નહૃદય મળે ત્યારે???
સાજા થવાય???

સૌથી દુ:ખદ પરિસ્થિતિ કઇ?

સામેવાળાનું દર્દ જાણવા છતાં એના શબ્દો પર " વાહ!!! " ની મહોર મારવી...

Gujarati Questions by Kamlesh : 111554566
Kamlesh 4 years ago

ધન્યવાદ યક્ષિતાજી...

Kamlesh 4 years ago

ધન્યવાદ દિપાલીજી

Kamlesh 4 years ago

અદ્દભુત!!!

... Dip@li..., 4 years ago

તો પણ પ્રયાસ કરવો જોઈએ

Sonalpatadia Soni 4 years ago

મારુ માનવું છે બે ભગ્નહૃદય મળે ત્યારે ચોક્કસ સાજા થવાય તેના જેવો ઈલાજ બીજો કોઈ નહીં કેમકે,તૂટેલું હૃદય જ તૂટેલા હૃદયની વ્યથા સમજે. રહી વાત આહ પર વાહ ની તો, સમજણનો સબંધ હોય ત્યાં શબ્દો બિનજરૂરિયાત છે. અને જ્યાં સમજણ છે જ નહીં ત્યાં શબ્દોની જરૂરિયાત જ નથી. એટલે વાહ થી આહ ને કોઈ ફેર ન પડે...

Kamlesh 4 years ago

હા એ પણ છે ભાઇ...

Bhavesh 4 years ago

ઘણી વખત જીભે ન ચડતા દર્દ કાગળ પર આરામથી લખાય જાય છે..વાહ ની મહોર થકી એટલુ તો પાકકુ છે કે લખનારને ગમશે કે હું બોલુ તે સંભળાય તો છે ..

SHILPA PARMAR...SHILU 4 years ago

સમેવાળાનું દર્દ જાણીને વાહ....થોડી કહેવાય...!!! એના દુઃખમાં સામેલ થઈ જાવ..... એનું દુઃખ હળવું થશે.....

Kamlesh 4 years ago

એ જ તો નથી સમજાતું... એટલે જ તો પોસ્ટ મૂકી બેના... હા હા

Piyusha 4 years ago

Biju to shu kari sakai ?

Kamlesh 4 years ago

હા ચોક્કસ બેનબા..

Kamlesh 4 years ago

હા... આ પણ સાચું....

Kamlesh 4 years ago

હા.. આ ઉત્તમ રહેશે..

Kpj 4 years ago

1 vaat kahu bhai pida no samay evo hoy jyare bija ni vaah karta aah mithi lage ane biju dard kahi devathi eni pida o6i thay 6 jo koi ni pida o6i karvano moko malto hoy to svikarvo joi e jo ene tmara pr bharoso hse to jarur thi kese j tme kosis to kari juo

Kpj 4 years ago

Sav sachu bhai

Shefali 4 years ago

Ek vaar puchi Jovo, ene કહેવું હશે તો કહેશે, બાકી બીજો જવાબ આપી દેશે.. તમને પણ સંતોષ થઈ જશે અને એનું પણ માન રહી jshe

HINA DASA 4 years ago

આપણે આપવાનું લે, ન લે એની મરજી

Kamlesh 4 years ago

સાચી વાત!!! કાશ એવું કરી શકતો હોત!!! એ જ તો નથી થતું ને શેફાલીજી...

Kamlesh 4 years ago

સાથ નહીં લે એની શક્યતા ભારોભાર હોય તો?

Shefali 4 years ago

મારી દેવાની વાહ, એ વ્યક્તિ લખીને કદાચ એનું દુઃખ હળવું કરતો હોય અને એને પૂછીને સંકોચ માં શું કામ નાખવું. એના કરતાં એના શબ્દો ને appreciate kari devu

HINA DASA 4 years ago

સાથ આપવામાં વિચારવાનું ન હોય, સાંત્વનાથી માણસ ઉભા થાય પડી ન ભાંગે

Kamlesh 4 years ago

વિચારું છું કે એમ કરવા જતાં સામે વાળું પડી ભાંગે તો??

HINA DASA 4 years ago

હા તો વહેવારના મહોરા ઉતારી નંખાય ક્યારેક, હકીકતનું મહોરું પહેરી લેવાય

Kamlesh 4 years ago

એકદમ સાચું હિનાજી.... પણ જાણતા હોઇયે ત્યારે આહ!!! પર આહ!!! જ નિકળે ને? તેમ છતાંય ત્યારે વાહ!!! કહેવું પડે એ કેવું???

HINA DASA 4 years ago

એ તો એમ જ હોય જેટલી મોટી આહ એટલી મોટી વાહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now