આવડતું તું તો હતું તરતા ,
છતાં પણ ડૂબી ગયા ,
મોહ પાસ માં અમે ,
એવાં તો બંધાય ગયા ,
પહેલા તો કર્યા લાખ યત્નો બચાવના ,
ને પછી ભ્રમર બની સુમનમાં
સમાય ગયા .

Gujarati Whatsapp-Status by Piyusha : 111554424

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now