દર્દ ભરેલ શબ્દોના તીર
રચનામાં બહુ
આક્રમક થી છોડવા
પડશે ‘પ્રભુ

અહીં ના લોકો હાથમાં
મલમ નહી
વાહ વાહ ના પથ્થર,
લઈ ઊભા,

#આક્રમણ #આક્રમક #હુમલો #શબ્દો #કટાક્ષ #પ્રભુ

Gujarati Blog by પ્રભુ : 111554178

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now